Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.

Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.

તારીખ : ૨૭-૦૪-૨ ૦૨૪નાં દિને આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. જેમાં નાના મોટા સૌ સહેલાણીઓ જોડાયા હતા.

Comments

Popular posts from this blog

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત